કર્મચારી પરીવારની માહિતી

પંચ રોજકામ – સત્તાવાર ફોર્મેટ
ગામ પસંદ કરો
રોજકામની તારીખ

પંચ રોજકામ

સ્થળ: ગ્રામ પંચાયત કચેરી,

મુ. થાનીયાણા

તા. ૨૯/૦૩/૨૦૨૬

— પંચ રોજકામ —

આથી અમે નીચે સહી કરનાર પંચો લખાવીએ છીએ કે, માણાવદર તાલુકાના જિલ્લા / તાલુકા પંચાયત ચૂંટણીના મતદાન મથકો કલેક્ટર સાહેબના પત્ર નં. જી.૫-તાલુકા પંચાયત ચૂંટણી/મતદાન મથકો-પ્રાથમિક પ્રસિદ્ધિ/૩/૨૦૨૬ તા. ૨૯/૦૩/૨૦૨૬ થી નક્કી થઈ આવેલ છે. જે મતદાન મથકોની બુકલેટ ગ્રામ પંચાયત કચેરીના નોટિસ બોર્ડ ઉપર તથા જાહેર જગ્યાઓ ઉપર લોકો સહેલાઈથી જોઈ / વાંચી શકે તે રીતે ચોંટાડવામાં આવેલ છે. આ મતદાન મથકોની પ્રસિદ્ધિની સંપૂર્ણ પ્રક્રિયા અમે રૂબરૂ થયેલ છે અને અમારી નજરે જોયેલ છે. જે ખરેખર સાચી હોવા બદલ અમે પંચોએ નીચે સહી / અંગુઠાનું નિશાન કરી આપેલ છે.

પંચોની સહી:

(૧)

(૨)

(૩)

(૪)

(૫)

અમારા રૂબરૂ,



તલાટી કમ મંત્રી

ગ્રામ પંચાયત કચેરી, થાનીયાણા