📝 ગામ નમૂના નંબર 2 અરજી ફોર્મ
નોંધ: મૂળ માલિકોનો હિસ્સો સંયુક્ત છે (સંપૂર્ણ મિલકત)
🏡 મિલકતની સંયુક્ત વિગત (બધા માલિકો માટે એક જ)
વેચાણ બદલની નોંધ ગામ નમૂના નંબર – ૨ માં દાખલ કરવાની અરજીનો નમૂનો
અરજદારનું નામ – ……….
સરનામું- ……….
તારીખ- ……….
સરનામું- ……….
તારીખ- ……….
પ્રતિ, શ્રી તલાટી કમ મંત્રી,
………. ગ્રામપંચાયત. તા. ……….
વિષય – ગામ નમૂના નંબર – ૨ માં વેચાણ ફેરફાર ની નોંધ કરવા બાબત.
જય ભારત સાથે જણાવવાનું કે અમો અરજદારે ………. ગામના નીચેની વિગતે મિલકત ખરીદેલ છે.
(૧) હાલના પ્લોટ ધારકો (વેચનાર)| ક્રમ | નામ | હિસ્સો વિગત | સર્વે નં | પ્લોટ નં | ક્ષેત્રફળ |
|---|
| ક્રમ | નામ | દસ્તાવેજ નં/તારીખ | હિસ્સો વિગત | અવેજ | ક્ષેત્રફળ |
|---|
બિડાણ:
(૧) વેચાણ દસ્તાવેજની ખરી નકલ
(૨) બિનખેતી હુકમ અને મૂળ લેઆઉટ પ્લાન
(૩) ગામ નમૂના નંબર – ૨ ની નકલ
(૪) છેલ્લે વેરા ભર્યા પહોંચની ઝેરોક્સ નકલ
(૧) વેચાણ દસ્તાવેજની ખરી નકલ
(૨) બિનખેતી હુકમ અને મૂળ લેઆઉટ પ્લાન
(૩) ગામ નમૂના નંબર – ૨ ની નકલ
(૪) છેલ્લે વેરા ભર્યા પહોંચની ઝેરોક્સ નકલ
અરજદારની સહી
સરનામાનું પરિશિષ્ટ
| ક્રમ | નામ | કોર્ડિંગ નં. | મોબાઇલ નંબર | હાલનું સરનામું |
|---|
તલાટી કમ મંત્રી
………. ગ્રામ પંચાયત
………. ગ્રામ પંચાયત
ગામ નમૂના નંબર – ૨ માં નામ ફેરફાર માટેની નોંધણી
શ્રી,
………………………………….
આ નોટીસથી તમોને ખબર આપવામાં આવે છે કે ગામ ………. ના ગામ નમૂના નંબર – ૨ માં ફેરફાર રજીસ્ટર નંબર ……. થી તારીખ ……. થી નોંધ કાઢવામાં આવેલ છે. જેમાં તમારે કાંઈ વાંધો/તકરાર હોય તો ૩૦ દિવસમાં લેખિત જાણ કરવી.
| ફેરફાર નં. | હક્ક નો પ્રકાર | સર્વે / પ્લોટ નં. |
|---|---|---|
| ……. | નોંધનો પ્રકાર – વેચાણ વેચનાર શ્રી – ………. ખરીદનાર શ્રી – ………. તાલુકાના ………. ગામના ગામ નમૂના નંબર-૨ (મિલકત વિગતો) રજીસ્ટર દસ્તાવેજ નંબર ……. તારીખ ……. થી રૂ. ……. માં વેચાણ રાખતા અરજી તથા રજીસ્ટર દસ્તાવેજની નકલ રજૂ કરતા કિરાયો તથા નામફેર કરવા નોંધ લીધી. |
……. |
સ્થળ: ……….
તારીખ: ……….
તારીખ: ……….
તલાટી કમ મંત્રી
………. ગ્રામ પંચાયત
………. ગ્રામ પંચાયત
પાછળની નોંધણી હિતસંબંધ ધરાવનારને મળ્યા બદલની સહી
| ક્રમ | નામ | તારીખ | નોંધણી મળ્યા બદલની સહી |
|---|
તલાટી કમ મંત્રી
………. ગ્રામ પંચાયત
………. ગ્રામ પંચાયત