લગ્ન પ્રમાણપત્ર ગુજરાતી

લગ્ન નોંધણી પ્રમાણપત્ર - નમૂનો ૨

લગ્ન નોંધણી પ્રમાણપત્ર ડેટા એન્ટ્રી (નમૂનો-૨)

નમૂનો-૨

(જુઓ નિયમ ૧૧ નો પેટા નિયમ (૨) અને નિયમ-૪ના પેટા નિયમો (૫) અને (૬))

Emblem of India

ગુજરાત સરકાર

લગ્ન નોંધણી પ્રમાણપત્ર

(ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ, ૨૦૦૬ હેઠળ)

ક્રમાંક: _________

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે _________________ ખાતેના નિવાસી શ્રી ________________________________ ના સુપુત્ર શ્રી ________________________________ એ અને _________________ ખાતેના નિવાસી શ્રી ________________________________ ની સુપુત્રી શ્રીમતી ____________________________________/____/____ ના રોજ ________________________ સ્થળે તેઓનું વિધિપૂર્વક લગ્ન થયેલ છે તેવું જાહેર કરતી વિગતો પુરી પાડેલ છે અને તેની નોંધણી સન ૨૦ ____ ના ___________ માસની ____ તારીખે ગુજરાત લગ્ન-નોંધણી અધિનિયમ, ૨૦૦૬ (સન ૨૦૦૬ ના ગુજરાતના અધિનિયમ ક્રમાંક : ૧૬મા) હેઠળ નિભાવવામાં આવતા લગ્ન રજીસ્ટરના ભાગ _______ ના ક્રમ _______ પર કરવામાં આવે છે.