ગામ નમૂના નંબર 2 અરજી ફોર્મ

📝 ગામ નમૂના નંબર 2 અરજી ફોર્મ


નોંધ: મૂળ માલિકોનો હિસ્સો સંયુક્ત છે (સંપૂર્ણ મિલકત)
🏡 મિલકતની સંયુક્ત વિગત (બધા માલિકો માટે એક જ)
વેચાણ બદલની નોંધ ગામ નમૂના નંબર – ૨ માં દાખલ કરવાની અરજીનો નમૂનો
અરજદારનું નામ – ……….
સરનામું- ……….
તારીખ- ……….

પ્રતિ, શ્રી તલાટી કમ મંત્રી,
………. ગ્રામપંચાયત. તા. ……….

વિષય – ગામ નમૂના નંબર – ૨ માં વેચાણ ફેરફાર ની નોંધ કરવા બાબત.

જય ભારત સાથે જણાવવાનું કે અમો અરજદારે ………. ગામના નીચેની વિગતે મિલકત ખરીદેલ છે.

(૧) હાલના પ્લોટ ધારકો (વેચનાર)
ક્રમ નામ હિસ્સો વિગત સર્વે નં પ્લોટ નં ક્ષેત્રફળ
(૨) નવીન હક દાખલ કરનાર (ખરીદનાર)
ક્રમ નામ દસ્તાવેજ નં/તારીખ હિસ્સો વિગત અવેજ ક્ષેત્રફળ
બિડાણ:
(૧) વેચાણ દસ્તાવેજની ખરી નકલ
(૨) બિનખેતી હુકમ અને મૂળ લેઆઉટ પ્લાન
(૩) ગામ નમૂના નંબર – ૨ ની નકલ
(૪) છેલ્લે વેરા ભર્યા પહોંચની ઝેરોક્સ નકલ
અરજદારની સહી
સરનામાનું પરિશિષ્ટ
ક્રમ નામ કોર્ડિંગ નં. મોબાઇલ નંબર હાલનું સરનામું
તલાટી કમ મંત્રી
………. ગ્રામ પંચાયત
ગામ નમૂના નંબર – ૨ માં નામ ફેરફાર માટેની નોંધણી
શ્રી,
………………………………….

આ નોટીસથી તમોને ખબર આપવામાં આવે છે કે ગામ ………. ના ગામ નમૂના નંબર – ૨ માં ફેરફાર રજીસ્ટર નંબર ……. થી તારીખ ……. થી નોંધ કાઢવામાં આવેલ છે. જેમાં તમારે કાંઈ વાંધો/તકરાર હોય તો ૩૦ દિવસમાં લેખિત જાણ કરવી.

ફેરફાર નં. હક્ક નો પ્રકાર સર્વે / પ્લોટ નં.
……. નોંધનો પ્રકાર – વેચાણ

વેચનાર શ્રી – ……….

ખરીદનાર શ્રી – ……….

તાલુકાના ………. ગામના ગામ નમૂના નંબર-૨ (મિલકત વિગતો) રજીસ્ટર દસ્તાવેજ નંબર ……. તારીખ ……. થી રૂ. ……. માં વેચાણ રાખતા અરજી તથા રજીસ્ટર દસ્તાવેજની નકલ રજૂ કરતા કિરાયો તથા નામફેર કરવા નોંધ લીધી.
…….
સ્થળ: ……….
તારીખ: ……….
તલાટી કમ મંત્રી
………. ગ્રામ પંચાયત
પાછળની નોંધણી હિતસંબંધ ધરાવનારને મળ્યા બદલની સહી
ક્રમ નામ તારીખ નોંધણી મળ્યા બદલની સહી
તલાટી કમ મંત્રી
………. ગ્રામ પંચાયત